હુ ઇચ્છું છું કે,
ભારતીય પરંપરા અને રીતિરીવાજ ને ફરી ઉજાગર કરી માતૃભૂમિ ના ગૌરવ ને વધારવા માટે ફ્ક્ત બે નહિ પરંતુ દેશના દરેક જિલ્લા મા તપોવન હોવું જોઇએ.
અને આ ઉત્તમ કાર્ય માટે જૈન સાધુ સંતોએ ઘણો જ મહત્વનો ફાળો આપવો પડશે. દેશભક્ત, સંસ્કૃતિ રક્ષક તેમજ ધર્મિષ્ઠ વ્યકિત એ જગડુસા અને ભામાસાહ બનવા આગળ આવવું જ પડશે.
અને આ વ્યકિતઓ એ તેમની સંપત્તિ આવી ઉત્તમ સંસ્થાને અર્પણ કરીને આપણા દેશ, ધર્મ, સંસ્કૃતિ અને રીતભાતની સાચવણી કરવી જોઇએ.